કિડનીની બીમારી હૃદયના સ્વાસ્થ્ય પર કેવી રીતે અસર કરે છે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
શરીરમાં કિડની અને હૃદય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. કિડનીની કાર્યક્ષમતા ઘટવાથી શરીરમાં ઝેરી તત્વો, પ્રવાહી અને સોડિયમ જમા થાય છે, જેનાથી બ્લડ પ્રેશર વધીને હૃદય પર અતિશય દબાણ સર્જાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.