Lemon Peels For Plants : લીંબુ નિચોવીને છાલ ફેંકતા પહેલા થોભો ! છોડ માટે આ રીતે કરો ઉપયોગ
લીંબુનો રસ કાઢ્યા પછી છાલને કચરો સમજીને ફેંકતા હોવ તો હવે થોભી જજો! કુંડા અને ગાર્ડન માટે આ છાલનો 7 રીતે ઉપયોગ કરી શકાય છે. જાણો કઈ રીતે લીંબુની છાલને છોડની સંભાળમાં કામમાં લઈ શકાય.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.