લેપટોપ સામે ઝૂકીને કામ કરવાની આદત કરોડરજ્જુ બગાડશે! ગરદન-પીઠના અસહ્ય દુખાવાથી બચવા અપનાવો આ 7 સરળ હેક્સ
લેપટોપ પર કામ કરતી વખતે ગરદન અને પીઠમાં તીવ્ર દુખાવો થતો હોય તો સાવધાન થઈ જાઓ. ડોક્ટરની સલાહ અનુસરવાથી અને બેસવાની રીતમાં નાના ફેરફાર કરવાથી આ સમસ્યામાં રાહત મેળવવામાં મદદ મળી શકે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.