મગની દાળ અને નાળિયેરનો હલવો, એકદમ લચકાદાર અને ટેસ્ટી બનશે
જીવનશૈલી | ટ્રેડિશનલ ઇન્ડિયન વાનગીઓમાં મગની દાળનો હલવો ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ તેમાં તાજું છીણેલું નાળિયેર ઉમેરીને બનાવવામાં આવતો મગની દાળ અને નાળિયેરનો હલવો એક અનોખો અને અદભુત સ્વાદ આપે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.