માથું કપાયા પછી પણ દિવસો સુધી જીવતો રહે છે વંદો, જાણો આ વાયરલ ફેક્ટ પાછળનું કારણ!
માનવી માટે માથા વગર એક ક્ષણ પણ જીવવું અશક્ય છે. પરંતુ વંદા જેવા જંતુઓની શારીરિક રચના માણસોથી અલગ છે. તેથી વંદાનું માથું કપાઈ ગયા બાદ પણ તેઓ કેટલાક દિવસો સુધી જીવિત રહી શકે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.