N95 vs Surgical Mask: પ્રદૂષણમાં કયો માસ્ક કરશે રક્ષણ ? N95 ખરીદતાં પહેલાં બાળકો માટે પણ જાણી લો આ જરૂરી બાબતો
શિયાળામાં વધતા વાયુ પ્રદૂષણ અને PM2.5 ના જોખમ વચ્ચે યોગ્ય માસ્ક પસંદ કરવો ખૂબ જરૂરી છે. સર્જિકલ માસ્ક કે N95 માંથી કયો વધુ અસરકારક છે અને બાળકો માટે માસ્ક ખરીદતી વખતે કઈ સાવચેતી રાખવી તે વિગતવાર જાણો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.