‘ફૂડ પોઈઝનિંગ’માં પેટના દુખાવાથી રાહત કેવી રીતે મેળવવી? અપનાવો આ સરળ ઘરેલું નુસખા
ખરાબ કે વાસી ખોરાક ખાધા પછી જો પેટમાં અચાનક તીવ્ર દુખાવો, ઝાડા કે ઉલટી શરૂ થઈ જાય, તો સમજી લેવું કે તમે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છો. આજકાલ ઘણા લોકો આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.