રેખાએ આ પ્રખ્યાત અભિનેતા સાથે લગ્ન કર્યા! પરંતુ તેને પતિ તરીકે સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો કારણ કે..
બોલિવૂડ અભિનેત્રી રેખાનું અંગત જીવન, ખાસ કરીને વિનોદ મહેરા સાથેનો તેમનો સંબંધ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. કથિત લગ્નની વાતો વચ્ચે રેખાએ પોતે આ સંબંધને મહત્વપૂર્ણ ગણાવ્યો, પણ લગ્નનો ઇનકાર કર્યો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.