શું તમારા મીઠામાં આયોડિન છે? જાણો શા માટે અને કેટલી માત્રામાં આયોડિનનું સેવન જરૂરી છે, તેની ઉણપથી થતા નુકસાન
શરીરના માનસિક અને શારીરિક વિકાસ તેમજ થાઇરોઇડ ગ્રંથિના યોગ્ય કાર્ય માટે આયોડિન અત્યંત આવશ્યક છે. આયોડિનની ઉણપથી ગોઇટર સહિતની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જાણો દરરોજ કેટલી માત્રામાં આયોડિન લેવું જરૂરી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.