વધેલા ચણાના શાકમાંથી બનાવો ટેસ્ટી-હેલ્ધી પરાઠા, સવારના નાસ્તા માટે સરળ અને ઝડપી રેસીપી
સામાન્ય રીતે ઘરમાં રાત્રે વધેલું ચણાનું શાક સવારે ખાવાનું કોઈ પસંદ કરતું નથી. તેને ફેંકી દેવાને બદલે અથવા ફરીથી ગરમ કરીને ખાવાને બદલે તમે તેમાંથી મિનિટોમાં ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક પરોઠા બનાવી શકો છો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.