મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક

Rajkot bogus doctor: રાજકોટ જિલ્લામાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સામાન્ય અને ગરીબ લોકોના અમૂલ્ય આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા નકલી ડૉક્ટરો પર પોલીસે લાલ આંખ કરી છે.

ABP અસ્મિતા