મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

Breaking News : ગુજરાતમાં શિયાળાને બદલે ઉનાળો થયો શરૂ, 9 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર, રાજકોટ 40.6 ડિગ્રી સાથે શેકાયું! જુઓ Video

ગુજરાતમાં સામાન્ય રીતે આ સમયે ઠંડીનો અહેસાસ થવો જોઈએ, પરંતુ તેના બદલે ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. રાજ્યનાં નવ શહેરોમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસને પાર નોંધાયું છે.

TV9 ગુજરાતી