મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

Rajkot: હોસ્પિટલમાં સંવેદનહીનતાની પરાકાષ્ઠા- લાચાર વૃદ્ધા બીમાર પતિનું સ્ટ્રેચર ખેંચવા મજબૂર, સ્ટાફ અને જનતા તમાશો જોતી રહી

વિવાદોનું ઘર બનેલી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતા મરી પરવારી હોય તેવા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. લાચાર વૃદ્ધા પોતાના અશક્ત પતિને સ્ટ્રેચર પર બેસાડી જાતે ખેંચવા મજબૂર બન્યા, છતાં હોસ્પિટલના જમા…

TV9 ગુજરાતી