મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

Breaking News: રાજકોટના મિનિએચર આર્ટિસ્ટની અનોખી ભેટ, કેપ્ટન સ્મિત મચ્છરને આપશે માત્ર એક ગ્રામની હનુમાન ચાલીસા

એક એવી હનુમાન ચાલીસા, જેનું વજન માત્ર એક ગ્રામ છે અને કદ એટલું નાનું છે કે તેને જોઈને આંખો પણ છેતરાઈ જાય! રાજકોટના શિક્ષણવિદ અને મિનિએચર આર્ટિસ્ટ ડૉ.

TV9 ગુજરાતી