મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

Breaking News : રાજકોટમાં 1 કરોડ 10 લાખ 80 હજાર રુપિયાની માછલીની ઉલટી સાથે 6 લોકો ઝડપાયા, જુઓ Video

રાજકોટમાં 1 કરોડથી વધુનો એમ્બર ગ્રીસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વોચ ગોઠવી 1.80 કરોડની કિંમતનું1.20 કિલો એમ્બરગ્રીસ કબ્જે કરવામાં આવ્યું હતું.

TV9 ગુજરાતી

Rajkot Breaking News : રાજકોટમાં બદલાયું હવામાન, કાલાવડ હાઇવે પર ઝાકળની ચાદર સાથે ઠંડીનો ચમકારો ! જુઓ Video

સૌરાષ્ટ્રમાં હવામાનમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ખીરસરા રણમલજી વિસ્તારમાં વહેલી સવારે ઝાકળની ચાદર છવાતાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો.

TV9 ગુજરાતી