રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
Rajkot: રાજકોટ ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા, 1 કરોડથી વધુની કિંમતના એમ્બરગ્રીસ સાથે 6 શખ્સોને દબોચ્યા
ગુજરાત ફર્સ્ટ
3 સ્રોતમાં — GSTV Gujarati news, ETV ભારત