રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
Rajkot Breaking News: રાજકોટ લોધિકા સંઘના ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂકનું કોંકડુ ગૂંચવાયુ, રાદડિયા vs કોરાટ જૂથનું પોતપોતાના ઉમેદવાર માટે લોબિંગ
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીનું પરિણામ આવ્યાના 15 દિવસ બાદ પણ હજુ ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂક માટેનું ચિત્ર સ્પષ્ટ થયુ નથી. સામાન્ય રીતે પરિણામ આવ્યાના એક સપ્તાહની અંદર થઈ જતી ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂ…
TV9 ગુજરાતી