રાજકોટના સમાચાર
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.
Rajkot Breaking: UPI પેમેન્ટ પર MDR ટેક્સ સામે વેપારીઓ લાલઘૂમ: બીજી ઓક્ટોબરે ડિજિટલ પેમેન્ટ નહીં સ્વીકારાય, હોલસેલ મર્ચન્ટ્સ જોડાયા
કેન્દ્ર સરકાર દ્વારા મર્ચન્ટ UPI પેમેન્ટ્સ પર 15 ઓક્ટોબરથી MDR ટેક્સ લાદવાના નિર્ણય સામે દેશવ્યાપી વિરોધ શરૂ થયો છે. રાજકોટના કાપડ સહિતના હોલસેલ અને રિટેલ વેપારીઓએ આગામી 2 ઓક્ટોબરે ‘નો યુપીઆઈ ડે’ પાળવ…
TV9 ગુજરાતી