મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

Rajkot: રાજકોટની MG હૉસ્ટેલમાં ભોજનમાંથી જીવડા નીકળ્યાનો વિવાદ વકર્યો, 250થી વધુ વિદ્યાર્થીઓના ધરણા

Rajkot MG Hostel News: રાજકોટની MG હોસ્ટેલમાં ભોજનમાંથી જીવડા નીકળ્યાનો વિવાદ હવે વકર્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. રાજકોટની એમ.જી.

ABP અસ્મિતા