મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

Breaking News: સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે મોટાભાગના જળાશયોમાં સર્જાઈ પાણીની અછત, જળસંકટના એંધાણ

Rajkot Breaking News: રાજકોટમાં ઓછા વરસાદને કારણે મોટાભાગના ડેમોમાં પાણીની અછત વર્તાઈ રહી છે. ડેમ વિસ્તારમાં માત્ર 15 થી 16 ઈંચ વરસાદ વરસ્યો છે.

TV9 ગુજરાતી