CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક
રાજ્યમાં વીજળીની વધતી માગ મુદ્દે ગાંધીનગરમાં યોજાય મહત્વની બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યમાં સતત વધી રહેલી વીજ માગ અને વીજ પુરવઠાની પરિસ્થિતિની સમીક્ષા કરવ…