મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗

આજનું રાશિફળ, 25 ઓક્ટોબર 2026: શરદ પૂર્ણિમા લક્ષ્મી નારાયણ રાજયોગના ભવ્ય જોડાણ, તમારો દિવસ કેવો રહેશે?

Today Horoscope, આજનું રાશિફળ : આજે 25 ઓક્ટોબર 2026, રવિવાર સાથે શરદ પૂનમ છે. આજે શરદ પૂર્ણિમા લક્ષ્મી નારાયણ રાજયોગના ભવ્ય જોડાણને દર્શાવે છે. શરદ પૂનમનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે?

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મેકઅપ દૂર કરવા માટે મોંઘા રિમૂવરની જરૂર નથી, ઘરે આ 5 રીતો અપનાવો

Natural Makeup Remover : જો ચહેરા પરથી મેકઅપને યોગ્ય રીતે દૂર કરવામાં નહીં આવે તો ત્વચા શુષ્ક, નિર્જીવ બની શકે છે. આટલું જ નહીં જો મેકઅપ દૂર ન કરવામાં આવે તો ખીલ, બ્લેકહેડ્સ, રોમ છિદ્રો બંધ થવા, બળતરા…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ફારૂક અબ્દુલ્લાએ કહ્યું - પાકિસ્તાને કાશ્મીરીઓને બચાવ્યા, ભાજપે દેશદ્રોહનો આરોપ લગાવ્યો

Farooq Abdullah News : નેશનલ કોન્ફરન્સ (એનસી)ના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ શનિવારે કહ્યું હતું કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દાને સમર્થન આપીને કાશ્મીરીઓને બચાવ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

500 કરોડ રુપિયાના ઓડિયોએ મહાયુતીમાં ટેન્શન વધાર્યું, શું ભાજપ-શિવસેના ગઠબંધનમાં બધુ ઠીક નથી?

Maharashtra : લગભગ ચાર વર્ષથી એકનાથ શિંદેની શિવસેના અને ભાજપે તેમના ગઠબંધનને મહારાષ્ટ્રના હિતમાં ભાગીદારી તરીકે દર્શાવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બાહુબલી ધારાસભ્ય અનંત સિંહની JDU માંથી છ વર્ષ માટે હકાલપટ્ટી, પાર્ટીએ સ્પીકરને વિધાનસભા સભ્યપદ રદ કરવાની માંગ કરી

Bihar MLA Anant Singh : જનતા દળ યૂનાઇટેડે પોતાના ધારાસભ્ય અનંત સિંહને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. તાજેતરમાં અનંત સિંહે વિધાન પરિષદની ચૂંટણીમાં JDU ઉમેદવાર નીરજ સિંહનો ખુલ્લેઆમ વિરોધ…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પેપર કપથી કરો ઘરની સુંદર સજાવટ, આ રીતે 2 ડેકોરેટિવ આઈટમ બનાવો

Paper Cup DIY Decor Ideas : ઘણી વાર આપણે એવી કોઈ વસ્તુ શોધતા રહીએ છીએ જે ઘરને આકર્ષક અને સુંદર બનાવી શકે. બજારમાં વિવિધ પ્રકારની સુશોભન વસ્તુઓ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ ઘરને સજાવટ માટે થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અભિષેક શર્માએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ટી20માં કોઇ પ્લેયર નથી મેળવી શક્યો આવી સિદ્ધિ

Abhishek Sharma : ભારતીય ઓપનર અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં સારી શરૂઆત કરી હતી પરંતુ લાંબી ઇનિંગ રમી શક્યો ન હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વાળની સંભાળ માટે બીટરૂટનો ઉપયોગ કરો, હેર માસ્ક બનાવવાની રીત નોટ કરો

Beetroot Hair Mask : દરરોજ ઘરની બહાર નીકળતી વખતે વાળ ધૂળ, માટી, પ્રદૂષણ અને હવાના સંપર્કમાં આવે છે. આને કારણે વાળ શુષ્ક, નિર્જીવ અને ગૂંચવાયેલા દેખાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બાળકોના પ્રિય થઇ જશે આ ચીઝ બોલ્સ, ક્રિસ્પી બ્રોકોલી ચીઝ બોલ્સ આ રીતે બનાવો

જીવનશૈલી | બાળકોથી લઈને મોટાંઓ સુધી સૌ કોઈના મનપસંદ એવા બ્રોકોલી ચીઝ બોલ્સએ એક ખૂબ જ ક્રિસ્પી, ચીઝી અને હેલ્ધી સ્ટાર્ટર અથવા સાંજના નાસ્તા માટે પરફેક્ટ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

હિમવર્ષા પહેલા જોઇ લો પહાડોની સુંદરતા, તમે આ 5 સ્થળોએ કરી શકો છો રોડ ટ્રિપનો પ્લાન

Road Trip Destinations : શિયાળાની ઋતુ શરૂ થવાની હવે તૈયારી છે. આ દરમિયાન દેશના પહાડી વિસ્તારોનો નજારો એક અલગ સ્વરૂપ ધારણ કરવા લાગે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

IND vs NZ : બીજી ટી20માં ભારતનો અંતિમ ઓવરમાં રોમાંચક વિજય, શ્રેણીમાં 2-0થી લીડ મેળવી

IND vs NZ 2nd T20I Cricket Match Score: તિલક વર્માની અણનમ અડધી સદી અને નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડીની આક્રમક બેટિંગની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં 4 વિકેટે વિજય મેળવ્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી