Drishyam 3 Box Office: દ્રશ્યમ 3 એક અઠવાડિયામાં અજય દેવગનના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ગઈ
Drishyam 3 Box Office: સિનેમાઘરોમાં પોતાનો જલવો દેખાડનારી દ્રશ્યમ 3 બોલિવુડ અભિનેતા અજય દેવગનના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
Drishyam 3 Box Office: સિનેમાઘરોમાં પોતાનો જલવો દેખાડનારી દ્રશ્યમ 3 બોલિવુડ અભિનેતા અજય દેવગનના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
બજારના ટેકનિકલ એનાલિસિસ અને ઓપન ઈન્ટરેસ્ટ (OI) ડેટા અનુસાર, માર્કેટમાં હાલમાં SHORT COVERING (શોર્ટ કવરિંગ) ની સ્થિતિ જોવા મળી રહી છે. અત્યાર સુધીનું ટ્રેડિંગ વોલ્યુમ 1,900.
વડોદરામાં 9 અને 10 ઓક્ટોબરે 7.8 લાખ લોકોને પાણીકાપનો સામનો કરવો પડશે. પોઈચાની મુખ્ય ફીડર લાઇન સાથે જોડાણના કામને કારણે ઊંડેરા પાણીની ટાંકી, કરોડિયા બુસ્ટર અને ગોરવા-અંકોડિયા સુધીની લાઇન અસરગ્રસ્ત થશે.
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી આલ્ફા ગર્લ્સ અને બોયઝ PGમાં સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને તપાસ કરવામાં આવી હતી.
અમદાવાદમાં આજે (9 ઓક્ટોબર) સોનાના ભાવમાં વધારો નોંધાયો છે અને છેલ્લા 10 દિવસની સરખામણીએ ભાવ ઊંચા સ્તરે પહોંચ્યો છે. અમદાવાદ સહિતનાં મુખ્ય શહેરોમાં 22, 24 અને 18 કેરેટ સોનાના તાજા ભાવ જાણો.
ગુજરાતમાં આજે (9 ઓક્ટોબર) સોનાના ભાવમાં વધારો નોંધાયો છે અને છેલ્લા 10 દિવસની સરખામણીએ ભાવ ઊંચા સ્તરે પહોંચ્યો છે. અમદાવાદ સહિતનાં મુખ્ય શહેરોમાં 22, 24 અને 18 કેરેટ સોનાના તાજા ભાવ જાણો.
ઓનલાઈન શોપિંગમાં જ્યારે ગ્રાહકો સામાન મંગાવે છે. ત્યારબાદ કોઈકારણોસર તે આ પાર્સલને રિટર્ન કરી દે છે. તો આનું નુકસાન વેપારી કે ગ્રાહકો કોને વધારે થાય છે. ચાલો વિસ્તારથી જાણી લઈએ.
જૂનાગઢ (Junagadh)ના સાસણ પાસે હરીપુર ગામ નજીક રાત્રે મહાકાય અજગર (Python ) દેખાયો હતો. હરીપુર રોડ પર મોડી રાત્રે અંદાજે 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો હતો.
Jeet Raval retires: અમદાવાદમાં જન્મેલા જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેમણે 2016 થી 2020 વચ્ચે 24 ટેસ્ટ મેચ રમી છે.
5kW Hybrid Solar System Price: વધતા વીજળીના બિલ અને વારંવાર થતા પાવર કટથી પરેશાન લોકો માટે હાઇબ્રિડ સોલાર સિસ્ટમ એક ઉપયોગી વિકલ્પ બની શકે છે.
લેપટોપ પર કામ કરતી વખતે ગરદન અને પીઠમાં તીવ્ર દુખાવો થતો હોય તો સાવધાન થઈ જાઓ. ડોક્ટરની સલાહ અનુસરવાથી અને બેસવાની રીતમાં નાના ફેરફાર કરવાથી આ સમસ્યામાં રાહત મેળવવામાં મદદ મળી શકે છે.
પુરુષોના ટોઈલેટમાં લગાવવામાં આવેલા સેનિટરી પેડ વેન્ડિંગ મશીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ,આ વીડિયો ઉત્તરાખંડનો છે.