09 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને સંતાન સંબંધિત સારા સમાચાર મળશે અને કોણ અંગત બાબતો પર વધુ ધ્યાન આપશે?
આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?