CNG કે EV કઈ કાર પર્યાવરણ માટે વધુ સારી? સ્ટડીમાં થયો મોટો ખુલાસો
TERIના અભ્યાસ મુજબ, ભારતના વર્તમાન પાવર મિશ્રણમાં CNG વાહનોનું સમગ્ર જીવનચક્ર પર્યાવરણીય નુકસાન EV કરતાં ઓછું હોઈ શકે છે. EV ચલાવતી વખતે પ્રદૂષણ ન કરે, પરંતુ વીજળી ઉત્પાદનમાં કાર્બન ઉત્સર્જન થાય છે.