Jupiter Transit in Cancer: ગુરુની કૃપાથી 6 રાશિઓનું ભાગ્ય ચમકશે! 30 દિવસ સુધી થશે ધનવર્ષા
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, શિક્ષણ, સંતાન, ધન અને સમૃદ્ધિ સાથે જોડાયેલો ગ્રહ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે વ્યક્તિ પર ગુરુની શુભ કૃપા રહે તો જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.