મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

પેટમાં ગેસ ભરાઈ જવાથી છો ‘પરેશાન’? રસોડાની આ 5 વસ્તુ મિનિટોમાં આપશે ‘રાહત’

જમ્યા પછી પેટમાં ભારેપણું, ગેસ કે અસહ્ય દુખાવો થવો એ આજકાલ ખૂબ જ સામાન્ય બની ગયું છે. ઘણીવાર આ 'ગેસ' પેટમાં એવી રીતે ભરાઈ જાય છે કે, બેસવું કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે.

TV9 ગુજરાતી

Madhuri Dixit Childhood Home : કરોડોની સંપત્તિની માલિક માધુરી દીક્ષિત ક્યારેક મુંબઈના આ નાનકડા ઘરમાં રહેતી હતી, જૂના ઘરનો વીડિયો વાયરલ

બોલિવૂડની 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિતનું બાળપણનું જૂનું ઘર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. મુંબઈના અંધેરી સ્થિત આ સાદા ઘરમાંથી માધુરીએ સફળતાની સફર શરૂ કરી હતી.

TV9 ગુજરાતી

કુંડળીમાં કેવી રીતે બને છે પિતૃ દોષ ? જાણો તેના 5 મુખ્ય કારણ અને લક્ષણો !

પિતૃ દોષને કારણે કામકાજમાં અડચણો, લગ્નમાં વિલંબ, આર્થિક સમસ્યાઓ તેમજ પરિવાર કે સંતાન સંબંધિત પરેશાનીઓ આવી શકે છે. તો ચાલો જાણીએ કે કુંડળીમાં પિતૃ દોષ કેવી રીતે બને છે અને તેના ઉપાયો શું છે.

TV9 ગુજરાતી

રિવોલ્વરનું લાયસન્સ વેચી શકાય છે? ‘બીજાના નામે ટ્રાન્સફર’ અંગે કાયદો શું કહે છે, જાણો આખી હકીકત

રિવોલ્વરનું લાયસન્સ વ્યક્તિગત હોવાથી સીધું ટ્રાન્સફર કરી શકાતું નથી. જોકે, કાયદેસર પ્રક્રિયા દ્વારા લાયસન્સવાળું હથિયાર વેચી કે ટ્રાન્સફર કરી શકાય છે.

TV9 ગુજરાતી

Gold Silver Rate On MCX : MCX પર સોનામાં તેજી! ભાવ ₹1.47 લાખને પાર, જાણો શોર્ટ કવરિંગ પાછળનું અસલી માર્કેટ ગણિત

ભારતીય વાયદા બજાર MCX પર 30 સપ્ટેમ્બર 2026ના રોજ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સવારે 11:46 વાગ્યા સુધી સોનાનો વાયદો ₹1,125 વધીને ₹1,47,357 પર પહોંચ્યો છે. ઓપન ઇન્ટરેસ્ટમાં 22.

TV9 ગુજરાતી

Breaking News : દુબઈથી તેલઅવીવ જઈ રહેલી ફ્લાઈટ ડાયવર્ટ,પાયલોટે હાઈજેકનું સિગ્નલ મોકલ્યું

દુબઈથી ઇઝરાયલના તેલઅવીવ જઈ રહેલી ફ્લાઈદુબઈની ફ્લાઈટને ઇમરજન્સી સિગ્નલ મળ્યું હતુ, જેના કારણે ગભરાટ ફેલાયો હતો. વિમાનને સાઉદી અરેબિયા તરફ વાળવામાં આવ્યું છે. હાઇજેકની પુષ્ટિ થઈ નથી, અને તપાસ ચાલુ છે.

TV9 ગુજરાતી

Breaking News : પરીમલ નથવાણીના પુત્ર અને GCA પ્રમુખ ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર બન્યા

સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા માટે ધનરાજ નથવાણીનું નામ જાહેર કર્યું છે. તેઓ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પુત્ર, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને રિલાયન્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે.

TV9 ગુજરાતી

Breaking News : ભાજપના ટેકાથી પિતા રાજ્યસભાના સાંસદ બન્યા, હવે અખિલેશે દીકરાને ઉમેદવાર બનાવ્યો, કોણ છે ધનરાજ નથવાણી?

સમાજવાદી પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે 2 નામ જાહેર કર્યા હતા. પાર્ટી તરફથી રામગોપાલ યાદવ અને ધનરાજ પરિમલ નથવાણી ( Dhanraj Nathwani)ને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News : ભારતે Asian Games 2026માં 9મો ગોલ્ડ મેડલ જીત્યો, નીરુએ બીજો ગોલ્ડ મેડલ જીત્યો

20મી એશિયન ગેમ્સ (Asian Games 2026 )માં ભારતે નવમો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ગોલ્ડ મેડલ મિક્સ ટ્રેપ ઇવેન્ટમાં મળ્યો હતો. ભારતની નીરુ ઢાંડાએ કાયનાન ચેનાઈ સાથે મળીને ભારત માટે આ ગોલ્ડ મેડલ જીત્યો છે.

TV9 ગુજરાતી

ગુસ્સામાં ચહેરો લાલ અને શરીર ગરમ કેમ થઈ જાય છે? જાણો શરીરમાં થતા આ 5 ફેરફાર !

ગુસ્સો આવવો એક સામાન્ય ભાવનાત્મક સ્થિતિ છે, પરંતુ તેની અસર શરીર પર પણ જોવા મળે છે. ગુસ્સા દરમિયાન ચહેરો લાલ થવા ઉપરાંત હૃદયના ધબકારા, પરસેવો અને શરીરમાં ગરમી જેવા ફેરફારો થઈ શકે છે.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, 10 દિવસના સૌથી નીચા સ્તરે પહોંચ્યું સોનું !

અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના ભાવમાં થયેલા ફેરફારની સાથે છેલ્લા 10 દિવસના ભાવ પર નજર કરીએ તો સોનું હાલ સૌથી નીચા સ્તરે છે.

TV9 ગુજરાતી

Breaking News : ટ્રેનમાં 1 ઓક્ટોબરથી શરૂ થશે સ્પેશિયલ ચેકિંગ, ટિકિટ સાથે આ ID પણ રાખજો

1 ઓક્ટોબરથી, મધ્ય રેલ્વે ટિકિટ ચેકિંગને વધુ કડક બનાવશે. આ ઝુંબેશ 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે, અને તેમાં ટ્રેનો અને સ્ટેશનો પર મુસાફરોની ટિકિટ અને ઓળખ કાર્ડની તપાસનો સમાવેશ થશે.

TV9 ગુજરાતી