મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Paris Fashion Weekમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો ગ્લેમરસ અવતાર, બ્લેક ગાઉનમાં કર્યુ રેમ્પ વોક, જુઓ-Video

ઐશ્વર્યા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સાથે રેમ્પ વોક કરતી જોવા મળી હતી. અભિનેત્રીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે; તે બ્લેક ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેના લેટેસ્ટ લુકે ચારે બાજુથી પ્ર…

TV9 ગુજરાતી

શેરબજાર અને સોના-ચાંદી ધરાશાયી, FD પણ નકામી… હવે તમારા પૈસા ક્યાં સુરક્ષિત રહેશે? જાણો એક્સપર્ટ્સનો અભિપ્રાય

પોતાની મહેનતની કમાણી સાચવવા માટે આજે દેશનો સામાન્ય રોકાણકાર મૂંઝવણમાં છે. એક તરફ શેરબજાર સતત ઘટી રહ્યું છે, તો બીજી તરફ સુરક્ષિત ગણાતા સોના અને ચાંદીના ભાવ પણ નીચે આવી ગયા છે.

TV9 ગુજરાતી

Breaking News : ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી, 8થી 10 લાખ નવા શ્રમિકોને મળશે લાભ ! જુઓ Video

ગુજરાતના શ્રમિકો માટે સામાજિક સુરક્ષા અને આરોગ્ય સુવિધા સાથે જોડાયેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે. 1 ઓક્ટોબરથી રાજ્યના વધુ 16 જિલ્લાઓમાં કર્મચારી રાજ્ય વીમા યોજના (ESIC) અમલી બનાવવામાં આવશે.

TV9 ગુજરાતી

Breaking News : US વિઝા માટેના ઇન્ટરવ્યૂ માટે ભારતીયોએ જોવી પડે છે એક વર્ષની રાહ !

US Government Accountability Office (GAO) દ્વારા, 28 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, FY2025 દરમિયાન ભારતમાં આશરે 14.55 લાખ નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ આવી હતી.

TV9 ગુજરાતી

કેન્સરથી સાજા થયા બાદ ફરી થઈ શકે છે રિલેપ્સ? આ 10 લક્ષણને ભૂલથી પણ અવગણશો નહીં !

તાજેતરમાં દિગ્ગજ અભિનેતા મુશ્તાક ખાનનું કેન્સરથી નિધન થયું છે. સૂત્રો અનુસાર, તેમને અગાઉ કેન્સર થયું હતું અને સારવાર બાદ તેઓ સ્વસ્થ થઈ ગયા હતા.

TV9 ગુજરાતી

Breaking News : ઉદિતિ સિંહ કોણ છે અને તે શું કરે છે? કરણ વાહી સાથે બ્રેકઅપ કર્યું અને સોશિયલ મીડિયા પર ફેમસ

Bigg Boss 20 : ફેમસ રિયાલિટી શો બિગ બોસ 20 ધમાલ મચાવી રહ્યો છે. બિગ બોસ 20માં એક એવી સ્પર્ધક પણ છે. જેને લોકો શાંત સ્પર્ધક કહી રહ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે ઉદિતિ સિંહ અને શું કરે છે.

TV9 ગુજરાતી

મહિલાઓને જ નહીં… પુરુષોને પણ થાય છે ‘બ્રેસ્ટ કેન્સર’, આ લક્ષણોને ભૂલથી પણ ન કરો ‘નજરઅંદાજ’

બ્રેસ્ટ કેન્સરને લઈને સમાજમાં આજે પણ એક ગેરસમજ છે કે, આ ગંભીર બીમારી માત્ર મહિલાઓ પૂરતી જ સીમિત છે. જો કે, આ જીવલેણ રોગના સકંજામાં પુરુષો પણ આવી શકે છે.

TV9 ગુજરાતી

તમારા મતવિસ્તારના ધારાસભ્ય પાસે કેટલું ફંડ હોય છે અને શું કરે છે? ક્યાં વાપરી શકાય આ પૈસા, જુઓ હિસાબ

ધારાસભ્ય એટલે Member of the Legislative Assembly, એટલે કે વિધાનસભાના સભ્ય. તમે તમારા વિસ્તારના ધારાસભ્યને ચૂંટો છો. તેમનો મતવિસ્તાર સાંસદના મતવિસ્તાર કરતાં ઘણો નાનો હોય છે.

TV9 ગુજરાતી

બેંક ખાતાધારકના મૃત્યુ બાદ ખાતામાં જમા પૈસાનું શું થાય? જાણો નોમિની અને વારસદાર માટેના નિયમો

ખાતાધારકના મૃત્યુ બાદ આ રકમ નોમિની અથવા કાયદેસર વારસદારને નિયમો મુજબ આપવામાં આવે છે. જોકે, પ્રક્રિયા ખાતાના પ્રકાર અને ખાતામાં નોમિની નોંધાયેલ છે કે નહીં તેના આધારે અલગ હોઈ શકે છે.

TV9 ગુજરાતી

Breaking News : પેટ્રોલ પંપ પર UPI પેમેન્ટ માટે વધારાના રૂ. 5 વસૂલવામાં આવે તો ફરિયાદ ક્યાં કરશો ?

UPI પેમેન્ટ ઉપર વસુલવામાં આવનાર એમડીઆર અંગેની ચર્ચાઓ ચાલી રહી છે. 15 ઓક્ટોબરથી, ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર MDR લાગુ થશે અને પેટ્રોલ પંપ પણ આના દાયરામાં આવે છે. પરિણામે, જો કોઈ વાહનધારક રૂ.

TV9 ગુજરાતી

Trending Video : પ્રોફેશનલ્સ કરતાં પણ વધુ કમાણી? મુંબઈના ચાવાળાએ જણાવી પોતાની આવક, આંકડો સાંભળી ચોંકી જશો!

મુંબઈના એક ચાવાળાએ પોતાના વીડિયોમાં કમાણીનો ખુલાસો કર્યો છે. તે દરરોજ લગભગ ₹2,500થી ₹3,000ની ચા વેચે છે અને તમામ ખર્ચ કાઢ્યા બાદ મહિને આશરે ₹30થી ₹35 હજારની બચત કરી લે છે.

TV9 ગુજરાતી

મેકઅપ પ્રોડક્ટ્સની એક્સપાયરી ડેટ ભૂલથી પણ ના અવગણતા, સુંદરતા વધારવાના ચક્કરમાં થઈ શકે છે આ 5 ગંભીર સમસ્યા !

આજકાલ બજારમાં ચહેરા અને વાળની ​​સુંદરતા વધારવા માટે ઘણા પ્રોડક્ટ ઉપલબ્ધ છે. એમ કહેવું ખોટું નહીં હોય કે દર મિનિટે એક નવી પ્રોડક્ટ બજારમાં આવે છે. સૌથી અગત્યનું, આ પ્રોડક્ટ્સની એક્સપાયર્ડ ડેટ હોય છે.

TV9 ગુજરાતી