Breaking News : ક્રિકેટરના લાખો રુપિયાના 3 કિંમતી બેટની ચોરી થઈ, દુઃખ વ્યક્ત કરતાં વીડિયો શેર કર્યો
મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ખેલાડીના બેટની ચોરી થતાં ક્રિકેટરને લાખો રુપિયાનું નુકસાન થયું છે. આ સમાચારની જાણકારી ખુદ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી આપી હતી.