મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Rule Change : 1 ઓક્ટોબરથી બદલાશે આ 7 નિયમો, LPG સબસિડીથી લઈને UPI ચાર્જ સુધી થશે અસર

1 ઓક્ટોબર, 2026થી દેશમાં સામાન્ય માણસના જીવન અને નાણાકીય બાબતો પર અસર કરતા ત્રણ મોટા ફેરફારો અમલમાં આવવા જઈ રહ્યા છે. ભલે તમારી પાસે ઘરેલું એલપીજી કનેક્શન હોય, તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખાતું ખોલાવવાનુ…

TV9 ગુજરાતી

ટ્રેનના પાછળના ભાગે લાલ લાઈટ કેમ હોય છે? કારણ જાણીને ચોંકી જશો

ટ્રેનના પાછળના ભાગને ઓળખવા માટે 'ટેલ લેમ્પ' (પાછળના ભાગે લાગતી લાલ લાઈટ) ની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. ચાલો જાણીએ તે કેમ હોય છે અને તેનું કામ શું છે.

TV9 ગુજરાતી

Breaking News : નખત્રાણાના યક્ષ મેળામાં ફૂડ વિભાગનો સપાટો! 1,000થી વધુ કોટન કેન્ડીનો સ્થળ પર જ કરાયો નાશ, જુઓ Video

કચ્છના નખત્રાણામાં યોજાયેલા મોટા યક્ષ મેળામાં ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. ખાદ્ય પદાર્થોના સ્ટોલ પર ચેકિંગ દરમિયાન કૃત્રિમ રંગ અને એસેન્સ યુક્ત 1000 થી વધુ કોટન કેન્ડીનો જથ્થો ઝડપાયો અને સ્થળ પર નાશ કરા…

TV9 ગુજરાતી

Breaking News : Asian Games 2026માં શું મેચ રમ્યા વગર ટીમ ઈન્ડિયા ગોલ્ડ મેડલ જીતી જશે? જાણો કેવી રીતે

જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ (Asian Games )માં પુરુષોની ક્રિકેટ (Cricket ) નોકઆઉટ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હોવાથી, એવું લાગે છે કે ભારતીય ટીમ રમ્યા વિના પણ ગોલ્ડ મેડલ જીતશે. ચાલો જોઈએ કેવી રીતે.

TV9 ગુજરાતી

Breaking News : અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સને મોટો ઝટકો, હજારો કર્મચારીઓ પર પડશે અસર! જાણો નવા નિયમો

કુલ મંજૂર H-1B વિઝામાં ભારતીય નાગરિકોનો હિસ્સો 70 ટકાથી વધુ હોવાનું જણાવવામાં આવે છે. આ ઉપરાંત, ટેક અને સ્પેશિયલાઇઝ્ડ ક્ષેત્રોમાં ભારતીય કર્મચારીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે.

TV9 ગુજરાતી

World Heart Day: એક મિનિટથી આખી જિંદગી સુધી કેટલા ધબકારા? જાણો દિલનું આખું ગણિત

World Heart Day 2026: હૃદય શરીરનું માત્ર એક અંગ નથી, પરંતુ સતત કામ કરતી કુદરતી પંપિંગ સિસ્ટમ છે. ચાર ચેમ્બરથી લઈને પોતાની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સુધી હૃદયની કામગીરી અનેક રીતે અદ્ભુત છે.

TV9 ગુજરાતી

Breaking News : ગોલ્ડી બ્રારનો FBI ની ટોપ 10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સમાવેશ, 10 કરોડનું ઇનામ જાહેર

એફબીઆઈ ( FBI ) લોસ એન્જલસના આસિસ્ટેન્ટ ડાયરેક્ટર પેટ્રિક ગ્રાન્ડીએ જણાવ્યું હતું કે એફબીઆઈની 'ટોપ 10 વોન્ટેડ' લિસ્ટમાં ગોલ્ડી બ્રારનો સમાવેશ યુએસ અને કેનેડિયન કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચેના સહયોગને પ્ર…

TV9 ગુજરાતી

69 વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં કામ કરનારી પીઢ અભિનેત્રીનો પરિવાર જુઓ

સોની રાઝદાન હાલમાં ફિલ્મ "ઓમ કા હરી" માં જોવા મળી રહી છે, જે 18 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સોની રાઝદાનનો જમાઈ બોલિવુડ સ્ટાર છે. તો દીકરી બોલિવુડની ફેમસ અભિનેત્રી છો.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદના સોનાબજારમાં ઘટાડો! 24K Gold ₹1.50 લાખની આસપાસ, જાણો 22K અને 18Kના ભાવ

Gold Rally, Silver Rally, Gold EFT, Silver ETF, Gold Mutual Fund, સોનામાં તેજી, ચાંદીમાં તેજી, ગોલ્ડ ETF, સિલ્વર ETF, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ

TV9 ગુજરાતી

PF ખાતામાં કેટલા પૈસા છે? ક્લેમથી લઈને ફરિયાદ સુધી ઘરે બેઠા બધુ થશે, માત્ર આ એક એપથી

આ એક જ એપ તમને સરકારી કચેરીઓના વારંવાર ધક્કા ખાધા વિના PF-સંબંધિત વિવિધ કાર્યોનું સંચાલન કરવાની સુવિધા આપે છે. ચાલો જાણીએ કઈ કઈ સુવિધાઓ તમને આ એપમાં મળી રહેશે.

TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: મંગળવારે ઘટ્યા સોના-ચાંદીના ભાવ! 2500રુપિયાથી વધુ સસ્તું થયું સોનું

એક દિવસ સ્થિર રહ્યા બાદ સતત બીજા દિવસે આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 2 દિવસમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2510 અને 22 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2310નો ઘટાડો થયો છે.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનું થયું સસ્તુ, એક મહિનામાં ભાવમાં ₹8,000થી વધુનો ઘટાડો! જાણો 24K, 22K અને ETF નો ખર્ચ

ગુજરાતમાં આજે 29 સપ્ટેમ્બરના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા દિવસોની સરખામણીમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

TV9 ગુજરાતી