મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : મુંબઈ ઈન્ડિયન્સે લીધો ચોંકાવનારો નિર્ણય! મહેલા જયવર્ધનેની રજા, જાણો કયા ઓલરાઉન્ડરને સોંપી હેડ કોચની કમાન?

મુંબઈ ઈન્ડિયન્સે કિરોન પોલાર્ડને પોતાની ટીમનો હેડ કોચ બનાવ્યો છે. IPL 2027 થી કિરોન પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મુખ્ય કોચ તરીકે નવી જવાબદારી સંભાળતા જોવા મળશે.

TV9 ગુજરાતી

લેબમાં બનશે ‘અસલી સોનું’! વાર્ષિક ટનબંધ ઉત્પાદનનો દાવો, શું હવે એકદમ સસ્તા ભાવે વેચાશે Gold?

શું ભવિષ્યમાં 'સોનું' ખાણોમાંથી કાઢવાને બદલે લેબમાં તૈયાર થશે? વૈજ્ઞાનિકોના એક દાવાએ સોનાના બજારમાં હલચલ મચાવી દીધી છે. જો આ ટેકનોલોજી સફળ થઈ, તો શું સોનાના ભાવ ગગડી જશે?

TV9 ગુજરાતી

Breaking News : તમારો ચેહરો સામે આવી ગયો છે, જલ્દી નીકળો..ટાઇગર શ્રોફ પર હુમલો કરનાર શૂટર્સને સતત મળતી હતી અપડેટ, જાણો ઇનસાઇડ સ્ટોરી

વિદેશમાં બેઠેલા તેમના હેન્ડલર્સ દ્વારા સતત (રિયલ-ટાઇમ) અપડેટ્સ મળી રહ્યા હતા. પોલીસની કાર્યવાહી અને ન્યૂઝ રિપોર્ટ્સ બંનેની માહિતી સામેલ હતી.

TV9 ગુજરાતી

Breaking News : જીરુંના ભાવમાં તેજીના સંકેત, ગુજરાતના ખેડૂતોને આખરે રાહત મળશે, જુઓ Video

જીરુંના ભાવમાં આ વર્ષે નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે, જેનાથી ગુજરાતના ખેડૂતોને રાહત મળશે. ગત વર્ષના મબલક ઉત્પાદન બાદ ભાવ તળિયે પહોંચ્યા હતા.

TV9 ગુજરાતી

How To Make Flower Vase : પ્લાસ્ટિકની જૂની બોટલ અને સિમેન્ટમાંથી બનાવો મોંઘા ડિઝાઇનર જેવા ફ્લાવર વાઝ, જાણો સરળ રીત

ઘરમાં પડેલી જૂની પ્લાસ્ટિકની બોટલ અને સિમેન્ટની મદદથી તમે ઘરે જ સુંદર ડિઝાઇનર ફ્લાવર વાઝ બનાવી શકો છો. સફેદ અને ગોલ્ડન રંગથી તેને આપો પ્રીમિયમ લુક. જાણો ફ્લાવર વાઝ બનાવવાની સરળ રીત અને જરૂરી સામગ્રી.

TV9 ગુજરાતી

Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો, 73 વર્ષે આરોપી ઝડપાયો, જુઓ Video

સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂના હીરા લૂંટ કેસમાં મોટી સફળતા મેળવી છે. મહિધરપુરામાં 1997માં દોઢ લાખના હીરાની લૂંટ કરનાર આરોપીને આખરે 73 વર્ષની ઉંમરે ઝડપી પાડવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : રાજકોટમાં વધુ ઘોંઘાટવાળા ફટાકડાના વેચાણ પર થશે કાર્યવાહી, નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે થશે સખત પગલાં ! જુઓ Video

રાજકોટમાં ફટાકડાના વેચાણ અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. 29 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી અમલી આ જાહેરનામા મુજબ માત્ર લાયસન્સધારક વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે.

TV9 ગુજરાતી

Breaking News : સુરત સિવિલ હોસ્પિટલના જૂના NICU વિભાગમાં આગ, મોટી જાનહાનિ ટળી, જુઓ Video

સુરત સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં રિપેરિંગ કામ દરમિયાન આગ ફાટી નીકળી હતી. સદનસીબે, અસરગ્રસ્ત વિસ્તારમાં કોઈ દર્દી કે સ્ટાફ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગરમાશે રાજકારણ! દિવાળી પહેલાં ભાજપ 31થી વધુ સ્થળોએ યોજશે મહારેલીઓ

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હવે વિપક્ષના આંદોલનનો સામનો કરવા મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. ‘લોકશાહી બચાવો, અરાજકતા હટાવો’ના નારા સાથે ભાજપ દ્વારા રાજ્યભરમાં મોટાપાયે આંદોલન શરૂ કરવામાં આવશે.

TV9 ગુજરાતી

Breaking News: સોનિયા ગાંધીનું X પર ડેબ્યૂ, રાજીવ ગાંધી સાથેની પહેલી મુલાકાતની યાદો કરી તાજી

કોંગ્રેસ સંસદીય પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યા બાદ હવે X પર પણ પ્રવેશ કર્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ, પનીર અને ઘીના નમૂના પણ ફેલ

રાજકોટના માધાપર વિસ્તારમાં આવેલી આર.બી. ફૂડ પેઢીમાંથી લેવામાં આવેલા ટમેટા સોસના નમૂના ફેલ થયા છે. તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, ટમેટાના બદલે પપૈયામાંથી સોસ તૈયાર કરવામાં આવતો હતો.

TV9 ગુજરાતી

સાબુ, બિસ્કિટ, તેલથી લઈને મોબાઈલ રિચાર્જની કિંમતોમાં થશે વધારો ! જાણો કેમ?

ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ લગભગ 113 ડોલર સુધી પહોંચી ગયા છે, જેના કારણે ખાદ્યપદાર્થો, પીણાં અને રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.

TV9 ગુજરાતી