Breaking News: ગુજરાત સરકારનો ‘મોટો નિર્ણય’! પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં સીધો 62% નો વધારો, સાથે મળશે 131% એરિયર્સ
ગુજરાત સરકારે પાંચમા પગાર પંચ હેઠળના પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 381% થી વધારીને 443% નો વધારો મંજૂર કર્યો છે. આ વધારો જુલાઈ 2022 થી જાન્યુઆરી 2024 સુધી તબક્કાવાર લાગુ પડશે.