Breaking News: અમદાવાદમાં GST અધિકારી બની 34 લાખની લૂંટ! ઓઢવના રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર બે કર્મચારીઓનું અપહરણ, જુઓ Video
કર્મચારીઓ વસ્ત્રાલની કર્ણાવતી કો-ઓપરેટિવ બેંકમાંથી રૂપિયા ઉપાડીને બાપુનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર બ્લુ કલરની સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ તેમનું વાહન અટકાવ્યું હતું.