મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

₹3 લાખની નોકરી છોડી દુનિયા ફરવા નીકળી ‘છોકરી’, ગામડામાં મળ્યો ‘સાચો પ્રેમ’

કહેવાય છે ને કે, દિલ જીતવા માટે ભાષાની નહીં પણ માત્ર ભાવનાઓની જરૂર હોય છે. મહિને ₹3 લાખ કમાતી કોર્પોરેટ નોકરી છોડીને દુનિયા ફરવા નીકળેલી યુટ્યુબર જ્યારે હિમાલયી ગામમાં પહોંચી, ત્યારે તેની સાથે કંઈક એવ…

TV9 ગુજરાતી

પ્લાસ્ટિકમાંથી બનાવ્યા અસલી હીરા ! જર્મન વૈજ્ઞાનિકોએ લેસર ટેકનોલોજીથી કર્યો ચમત્કાર

જર્મનીના વૈજ્ઞાનિકોએ સામાન્ય પ્લાસ્ટિક અને શક્તિશાળી લેસરના પ્રહાર દ્વારા અતિશુદ્ધ 'નેનોડાયમંડ્સ' બનાવીને વિજ્ઞાન જગતને ચોંકાવી દીધું છે.

TV9 ગુજરાતી

IND vs NZ : ન્યૂઝીલેન્ડમાં ભારતનો દબદબો, 2019થી એક પણ T20 હારી નથી ટીમ ઈન્ડિયા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરથી પાંચ મેચની T20I શ્રેણી શરૂ થશે. આ શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડની ધરતી પરનો રેકોર્ડ ચર્ચામાં છે.

TV9 ગુજરાતી

અદભુત, અવિશ્વસનીય… રોકી ભાઈએ ‘રાવણ’ બનીને ‘મહેફિલ લૂંટી’, યશનું ‘રાવણ તાંડવ’ રૂંવાડા ઊભા કરી નાખશે

Diwali 2026 પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ 'રામાયણ' ને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી સ્ટારર આ ફિલ્મનું નવું ગીત 'રાવણ તાંડવ' મેકર્સે…

TV9 ગુજરાતી

વૈભવી જીવનશૈલી અને મોંઘા શોખને કારણે ચર્ચામાં શ્રદ્ધા દુબે, સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સ બની ચર્ચાનો વિષય

ફેશન બ્લોગર અને મોડેલ શ્રદ્ધા દુબે ઉદ્યોગપતિ શિવા શર્માના મૃત્યુ કેસમાં સંડોવાઈ છે. તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ વૈભવી જીવનશૈલી, મોંઘા શોખ અને બ્રાન્ડેડ વસ્તુઓ દર્શાવે છે.

TV9 ગુજરાતી

નવસારીના રાસ લોક ગરબા મહોત્સવમાં વિધર્મી યુવક ઘૂસ્યો, સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી… પછી જે થયું તે જુઓ Video

નવસારીના રાસ લોક ગરબા મહોત્સવમાં એક વિધર્મી યુવક, મોહસીન ભટ્ટ, ગરબા રમતો પકડાયો હતો. તેણે દુબઈમાં ગરબા રમતો હોવાની ખોટી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જ્યારે તેનું લોકેશન નવસારીનું જ હતું.

TV9 ગુજરાતી

IPL 2027: જે ટીમ માટે વર્ષો સુધી રમ્યો, હવે એ જ ટીમનો કોચ બન્યો આ ભારતીય દિગ્ગજ

IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં વધુ એક દિગ્ગજનો સમાવેશ કર્યો છે. સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહ બાદ હવે પૂર્વ ભારતીય સ્પિનર અમિત મિશ્રાને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

TV9 ગુજરાતી

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પહેલી T20માં ઈતિહાસ રચશે ઈશાન કિશન ! 3 મોટા રેકોર્ડ નિશાન પર

ન્યૂઝીલેન્ડ સામેની પહેલી T20Iમાં ઈશાન કિશન પાસે મોટો કારનામો કરવાની તક છે. ભારતીય બેટર હાલમાં ત્રણ અલગ-અલગ મોટા રેકોર્ડની નજીક છે.

TV9 ગુજરાતી

રાજકોટ સિવિલ કાંડમાં તંત્રની આંખ ઊઘડી : આરોગ્ય વિભાગે તપાસ કમિટી રચી, માંગ્યો ખુલાસો- જુઓ Video

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાચાર વૃદ્ધા દ્વારા સ્ટ્રેચર ખેંચવાના શરમજનક વીડિયો બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હોસ્પિટલ પાસે ખુલાસો માંગી તપાસ કમિટી રચવામાં આવી છે અને એજન્સીને નોટિસ ફટકારાઈ છે.

TV9 ગુજરાતી

Breaking News : રાજકોટમાં પાણીકાપના ભણકારા, સ્થાનિક જળાશયોમાં પાણીનો જથ્થો મર્યાદિત, જુઓ Video

ઓછા વરસાદને કારણે રાજકોટમાં જળસંકટનો ભણકારો વાગી રહ્યો છે. સ્થાનિક જળાશયોમાં પાણીનો જથ્થો મર્યાદિત છે, જેમાં આજી અને ન્યારી ડેમમાં માત્ર 20 દિવસનું પાણી બચ્યું છે.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — મુંબઈ સમાચાર

IND vs NZ : ન્યૂઝીલેન્ડમાં પણ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો ડર, કિવી કેપ્ટને ખાસ યોજના તૈયાર કરી

ભારતીય ટીમે છેલ્લી T20 શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીને એક પણ તક આપી ન હતી, અને ન્યૂઝીલેન્ડ સામે તેને તક મળશે કે નહીં તે અનિશ્ચિત છે. જોકે, કિવી ટીમ સંપૂર્ણપણે તૈયાર છે.

TV9 ગુજરાતી

સુરતમાં ‘ભાજપ નેતા’ જ SMC સામે પડ્યા, મીડિયા રિપોર્ટ બાદ ગેરકાયદે બાંધકામ ‘જમીનદોસ્ત’ – જુઓ Video

સુરતમાં ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલાની ફરિયાદ બાદ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ તોડવાની કામગીરી કરાઈ છે.

TV9 ગુજરાતી