મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડમાં વધુ મેચ જીતી છે, છતાં પહેલી T20 જીતવી મુશ્કેલ, આ છે કારણ

ભારતીય ટીમ 2022 પછી ન્યૂઝીલેન્ડમાં T20 શ્રેણી રમવા જઈ રહી છે, પરંતુ ચાર વર્ષ પહેલાની ટીમ અને વર્તમાન ટીમ વચ્ચે નોંધપાત્ર તફાવત છે.

TV9 ગુજરાતી

31 ઓક્ટોબરથી બદલાશે આ 4 રાશિઓનું ભાગ્ય, ગુરુનું સિંહ રાશિમાં ગોચર લાવશે સુખ-સમૃદ્ધિનો ‘મહાયોગ’

જો તમે પણ કરિયરમાં પ્રગતિ અને જીવનમાં સુખ-સમૃદ્ધિની રાહ જોઈ રહ્યા છો, તો 31 ઓક્ટોબરનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ દિવસે બપોરે 12:50 વાગ્યે 'ગુરુ ગ્રહ' સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : ભાજપના પૂર્વ નેતા ભાવિક ગજ્જર સામે આવ્યા ભાજપના જ કોર્પોરેટર, કહ્યું- મારા ભત્રીજાને પણ માર્યો હતો

અમદાવાદમાં ગરબા વિવાદ વચ્ચે ભાવિક ગજ્જર પર ભાજપના કોર્પોરેટર નંદુભાઈ પટેલે ગંભીર આરોપો લગાવ્યા છે. પટેલે જણાવ્યું કે ગજ્જરે અગાઉ તેમના ભત્રીજા સાથે પણ મારામારી કરી હતી.

TV9 ગુજરાતી

ઓનલાઇન ફ્રોડ રોકવા TRAI નો મોટો પ્લાન – બદલાશે OTP સિસ્ટમ, નોટિફિકેશનમાં નહીં દેખાય નંબર

દેશમાં ઝડપથી વધી રહેલી ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ફ્રોડને રોકવા માટે TRAI ઓટીપી મેસેજ સિસ્ટમમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે.

TV9 ગુજરાતી

સવારે ઊઠતાં જ ગળામાં ખરાશ અને શરદી જેવી તકલીફ થાય છે ? આ 5 ઉપાય અપનાવો

શું તમને સવારે ઊઠતાં જ ગળામાં ખરાશ, હળવી ઉધરસ અને છીંકો આવવાની સમસ્યા રહે છે? આ લક્ષણો એલર્જી અને શરદી ઉપરાંત હવાના પ્રદૂષણને કારણે પણ થઈ શકે છે.

TV9 ગુજરાતી

Breaking News : સુરેન્દ્રનગરમાં દુધરેજ પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી, અનેક ટ્રેનોને અસર, જુઓ Video

સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ નજીક મામાના મંદિર પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ. આ ઘટનાને કારણે રાજકોટ-સુરેન્દ્રનગર રેલવે માર્ગ સહિત ભાવનગર અને અમદાવાદ તરફના ટ્રેન વ્યવહારને અસર થઈ…

TV9 ગુજરાતી

Breaking News: આયુષ્યમાન ખુરાનાની ‘Udta Teer’ મુશ્કેલીમાં, ભારત-પાકિસ્તાન વાર્તા પર બનેલી ફિલ્મ પર મુકાયો ‘પ્રતિબંધ’

બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની બહુચર્ચિત અપકમિંગ સ્પાય-કોમેડી ફિલ્મ 'ઉડતા તીર' રિલીઝ પહેલા જ મોટા વિવાદમાં સપડાઈ છે.

TV9 ગુજરાતી

Tricolour Barfi History: એક મીઠાઈ, અનેક દેશભક્તોની લાગણી! ભારત છોડો આંદોલન સાથે શું છે કનેક્શન?

ભારતના સ્વતંત્રતા સંગ્રામ સાથે એક ખાસ ભારતીય મીઠાઈનો ઇતિહાસ જોડાયેલો છે. કહેવાય છે કે ભારત છોડો આંદોલન દરમિયાન આ મીઠાઈએ દેશભક્તિની ભાવનાને વ્યક્ત કરવામાં મહત્વનું સ્થાન મેળવ્યું હતું.

TV9 ગુજરાતી

Breaking News : FIR પેન્ડિંગ હોય તો પણ ગ્રેચ્યુઇટી રોકી ન શકાય, ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો !

ગુજરાત હાઈકોર્ટે નિવૃત્તિ બાદ કર્મચારીની ગ્રેચ્યુઇટી રોકવાના મામલે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કર્મચારી સામે FIR પેન્ડિંગ હોવાના આધારે તેની ગ્રેચ્યુઇટી અટકાવવામાં આવી હતી.

TV9 ગુજરાતી

Breaking News : ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીક ભૂકંપનો હળવો આંચકો, જુઓ Video

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીક 2.8ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર તાલાલાથી 14 કિલોમીટર દૂર અને ઊંડાઈ 6 કિલોમીટર હતી.

TV9 ગુજરાતી

Breaking News : સાબરકાંઠામાં ભાજપના જિલ્લા ઉપપ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ

ચાંપલાનાર ગામે યુવક સાથે મારામારી અને જાતિવાચક શબ્દો બોલ્યાનો આક્ષેપ, ગાંભોઈ પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

TV9 ગુજરાતી

Breaking News : શું હાર્દિક પંડ્યા હવે માત્ર IPL જ રમી શકશે ? વાપસી પહેલાં જ વધુ 3 મોટી સિરીઝમાંથી બહાર !

હાર્દિક પંડ્યા IPL 2026 ની સિઝન બાદથી જ ક્રિકેટથી દૂર છે અને ભારતીય ટીમ તેની વાપસીની રાહ જોઈ રહી છે. જોકે, ત્રણ અલગ-અલગ પ્રસંગોએ ઈજામાંથી વાપસી કરવાનો પ્રયાસ કરતી વખતે તેને ફરી ઈજા થઈ છે.

TV9 ગુજરાતી