મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

દિવાળીએ મોંઘા ફર્નિચર પાછળ પૈસા બગાડવાની જરૂર નથી! આ 5 સુંદર છોડથી ઘરને આપો એકદમ શાહી અને નેચરલ લુક

જો તમે આ દિવાળી પર તમારા ઘરને નવો લુક આપવા માંગતા હો, તો તમે ઘરને અલગ-અલગ રીતે સજાવી શકો છો. ઘરના સજાવટમાં કેટલાક સુંદર છોડ ઉમેરો શકો છો . એથી ઘરનો દેખાવો બદલાશે.

TV9 ગુજરાતી

Breaking News : વેલિંગ્ટનમાં અર્શદીપ સિંહના નિશાન પર વર્લ્ડ રેકોર્ડ, T20Iમાં આવું કરનાર પહેલો બોલર બની શકે

Arshdeep Singh World Record: ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની નજર વેલિંગ્ટન T20માં વર્લ્ડ રેકોર્ડ તોડવા પર છે. હાલમાં, આ રેકોર્ડ આયરલેન્ડના બોલર જોશ લિટલના નામે છે.

TV9 ગુજરાતી

27 October 2026નું રાશિફળ: આર્થિક લાભથી કરિયરની પ્રગતિ સુધી, જાણો 12 રાશિઓના સંકેતો

વેપારમાં નવા કરાર, અટવાયેલા નાણાંની વસૂલાત, પ્રોપર્ટીના સોદા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ—આજે કયા ક્ષેત્રો પર ધ્યાન આપવું? વાંચો તમામ 12 રાશિઓનું વિગતવાર દૈનિક રાશિફળ.

TV9 ગુજરાતી

27 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અભિષેક શર્માની તોફાની સદીથી ભારતે, ન્યૂઝીલેન્ડને 13.2 ઓવરમાં 6 વિકેટથી હરાવ્યું, શ્રેણી પણ જીતી લીધી

આજે 27 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરી…

TV9 ગુજરાતી

Breaking News : ગુવાહાટીની હોટલમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોત, 6 ઘાયલ

ગુવાહાટી (Guwahati)ના ઉલુબારીમાં હોટલ બિલાસ ઇનમાં ગોળીબાર થયો હોવાના અહેવાલ છે.રિપોર્ટમાં પાંચ લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

દીકરી- દીકરો અને પતિ બોલિવુડમાં એકટિવ, 200 કરોડના કૃષ્ણ બંગલામાં રહે છે શોભા કપૂર

શોભા કપૂર એક ફેમસ ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ નિર્માતા છે. તે પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે.

TV9 ગુજરાતી

27 October 2026નું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે દિવસ? નોકરી, વેપાર અને ધનલાભના યોગ

આજના રાશિફળ અનુસાર કેટલીક રાશિઓને નોકરી અને વેપારમાં પ્રગતિની તક મળી શકે છે, જ્યારે વિદ્યાર્થીઓ માટે પણ ઉત્સાહજનક દિવસ રહેવાની શક્યતા છે. જાણો મેષથી મીન સુધી તમામ 12 રાશિઓનું ભવિષ્ય.

TV9 ગુજરાતી

‘કલેક્ટરની કારનું ચલણ કાપો’, નંબર પ્લેટ વગરની ગાડી જોઈ વકીલો ભડક્યા; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

બલરામપુરમાં વકીલોએ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) ની ગાડીને ઘેરી લીધી હતી, કારણ કે તેના પર નંબર પ્લેટની જગ્યાએ માત્ર 'જિલ્લાધિકારી' લખેલું હતું. વકીલોએ ચલણ કાપવાની જીદ કરી હતી. જાણો કાયદો શું કહે છે.

TV9 ગુજરાતી

રોજનું શાક-રોટલી ખાઈને કંટાળ્યા છો ? તો બનાવો રાજસ્થાન અને સૌરાષ્ટ્રની પ્રખ્યાત ‘ગુવાર ઢોકળી’

રોજ-રોજ એ જ શાક-રોટલી ખાઈને કંટાળી ગયા છો? જો કંઈક હટકે, પારંપરિક અને ટેસ્ટી ખાવાનું મન હોય, તો આજે રાજસ્થાન અને સૌરાષ્ટ્રની પ્રખ્યાત 'ગુવાર ઢોકળી' ટ્રાય કરો.

TV9 ગુજરાતી

ચાણક્ય નીતિ: આવો પુત્ર આખા કુળનું નામ કરે છે રોશન, જાણો શું કહે છે આચાર્ય ચાણક્ય

આચાર્ય ચાણક્ય અનુસાર સંતાનના સંસ્કાર અને આચરણ આખા પરિવારની પ્રતિષ્ઠા નક્કી કરે છે. જાણો એક આદર્શ પુત્રમાં રહેલા એવા 5 વિશેષ ગુણો, જે પરિવારનું માન વધારે છે અને મુશ્કેલીઓથી બચાવે છે.

TV9 ગુજરાતી

Breaking News: સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ મુશ્કેલીમાં, સંરક્ષણ મંત્રાલયની NOC હજુ બાકી

બોલિવૂડના 'દબંગ' સ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ રિલીઝ પહેલા જ મોટી મુશ્કેલીઓમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.

TV9 ગુજરાતી

IND vs NZ: વેલિંગ્ટનમાં પંખો અપાવશે ટીમ ઈન્ડિયાને જીત? સીરિઝ જીતવા માટે ભારતીય ખેલાડીઓએ કર્યું આવું!

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી T20I વેલિંગ્ટનમાં રમાશે. વેલિંગ્ટનમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે પડકારો ઉભા કરી શકે છે.

TV9 ગુજરાતી