વીજળીના કરંટથી તડપતા બચ્ચાને બચાવવા મોત સામે લડી ગઈ ‘મા’, આ નજારો જોઈને આંખો ભીની થઈ જશે
વાત જ્યારે પોતાના બાળકની સુરક્ષા પર આવે છે, ત્યારે એક માં મોત સામે પણ અડીખમ ઊભી રહી જતી હોય છે. હાલના સમયમાં એક વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, માતાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાના બચ્ચાને બચાવ્યો.