મોબાઈલ ખોવાઈ જાય તો તરત કરો આ 7 કામ, નહીંતર UPI અને બેંક એકાઉન્ટ થઈ જશે ‘ખાલી’
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન ખોવાઈ જવો એટલે માત્ર એક મોંઘા ગેજેટનું નુકસાન નથી પરંતુ બેંકિંગ એપ, યુપીઆઈ, અંગત ઈમેલ અને સંવેદનશીલ દસ્તાવેજો ચોરાઈ જવાનું પણ મોટું જોખમ રહેલું છે.