Gold Price On MCX : MCX પર સોનું-ચાંદી ફરી મોંઘાં થયાં ! સોનું ₹1.48 લાખને પાર, ચાંદી ₹2.13 લાખે પહોંચી
આજના સત્રમાં સોનાનું કુલ ટ્રેડિંગ વોલ્યુમ 2,014.00 લોટ નોંધાયું છે, જેની કુલ વેલ્યુ ₹2,98,710.28 લાખ જેટલી થવા જાય છે. હાજર બજાર (Spot Market) માં પણ લગ્નસરા અને આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને…