મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : ગુજરાતમાં 41 વર્ષથી હારતી કોંગ્રેસ, ગાંધીનગરમાં SIR ને કારણે હારી ? 2029માં પણ કોંગ્રેસની હાર નક્કી, SIRના બહાને ઘૂસણખોરોને બચાવવાનો કારસોઃ અમિત શાહ

એસઆઈઆરના બહાને રાહુલ અને કોંગ્રેસ ઘૂસણખોરોને બચાવવા માગે છે તેમ કહી અમિત શાહે જણાવ્યું કે, 2029ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ હારવાની છે.

TV9 ગુજરાતી

Bulb Cleaning Tips: ધૂળ અને ચીકાશને કારણે બલ્બનો પ્રકાશ ઝાંખો પડી ગયો છે ? સાફ કરવા અપનાવો આ રીત

ઘરમાં લાગેલી ટ્યુબલાઇટ કે LED બલ્બ પર જમા થયેલી ધૂળ-માટી અને તેલની ચીકાશ તેના અજવાળાને ધીમું કરી દે છે. પાણી, સરકો અને રબિંગ આલ્કોહોલ જેવા સરળ ઘરેલુ ઉપાયોથી બલ્બને સ્ક્રૅચ વગર સુરક્ષિત રીતે કેવી રીતે…

TV9 ગુજરાતી

સોનામાં ચીનનો મોટો ખેલ… ભલભલાની ઊંઘ ઊડી, હવે આગળ માર્કેટમાં શું થશે? આખી રમત સમજો

દુનિયાની નજરથી છુપાઈને એક એવો ખેલ ચાલી રહ્યો છે, જે ગમે ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાને હચમચાવી શકે છે. આખરે રેકોર્ડબ્રેક 15 લાખ કરોડ રૂપિયા ખર્ચીને આટલું બધું સોનું એકઠું કરવાની પાછળ ચીનની કઈ ખતરનાક રણ…

TV9 ગુજરાતી

Breaking News: IPL 2027માં રમશે MS ધોની ? ચેન્નાઈ સુપર કિંગ્સના CEOએ આપ્યો જવાબ

મહેન્દ્ર સિંહ ધોની IPL 2027માં રમશે કે નહીં, તે સવાલનો જવાબ જાણવા ચાહકો આતુર છે. હવે ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને આ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

TV9 ગુજરાતી

શું 75 વર્ષ બાદ નહીં રહે માનવજાતનું અસ્તિત્વ? The Lancet ના રિપોર્ટમાં કરાયો ચોંકાવનારો દાવો

The Lancet ના તાજેતરના રિપોર્ટમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2100 આવતા સુધીમાં માનવજાતનું અસ્તિત્વ જ નહીં રહે.

TV9 ગુજરાતી

પકોડીનું પરફેક્ટ ખટ-મીઠું અને તીખું પાણી ઘરે કેવી રીતે બનાવવું ? આ રીતે બનાવશો તો પાણી પીતા જ રહી જશો

પકોડી ખાવાની અસલી મજા તેની કુરકુરી પૂરી અને તેમાં ભરાતા ખટ-મીઠા તથા તીખા પાણીથી જ આવે છે. જો તમે પણ બહાર ઠેલા કે દુકાન પર મળતા પાણીપૂરીના સ્વાદના દીવાના છો, તો હવે તેને ઘરે જ ખૂબ જ સરળતાથી તૈયાર કરી શ…

TV9 ગુજરાતી

પોતાના બાળકો સાથે સંબંધ તોડનારા 7 સેલેબ્સ- એલોન મસ્કથી જેકી ચેન સુધી, સંતાનોની ઓળખ સ્વીકારવા સામે ઊભા થયા વિવાદ !

ગ્લેમરસ દુનિયામાં નામ કમાવનારા દિગ્ગજોના પોતાના અંગત જીવનમાં સંતાનો સાથે સંબંધો વણસ્યા. એલોન મસ્ક, જેકી ચેન અને બ્રેડ પિટ સહિતના 7 મોટા સ્ટાર્સે પોતાના બાળકો સાથે કેમ અંતર બનાવ્યું તે જાણો.

TV9 ગુજરાતી

Breaking News: ક્રિકેટ બાદ હવે 37 વર્ષની ઉંમરે વિરાટ કોહલીની નવી ઈનિંગ, ડેબ્યૂ કરતાં જ કહી મોટી વાત

ભારતીય ક્રિકેટના સ્ટાર વિરાટ કોહલીએ 37 વર્ષની ઉંમરે એક નવી શરૂઆત કરી છે. મેદાન પર પોતાની બેટિંગથી ચાહકોને મંત્રમુગ્ધ કરનાર કિંગ કોહલી હવે LinkedIn પર પણ સક્રિય થયો છે.

TV9 ગુજરાતી

Trending Video: “વડાપાવની દુકાન ખોલાવી દો ને…” બાળકે FDA કમિશનર તુકારામ મુંઢેને કરી ‘વિનંતી’

સોશિયલ મીડિયા પર અત્યારે એક રસપ્રદ વાયરલ વીડિયો ચર્ચામાં છે. આમાં એક બાળકે મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેને ગુજારિશ કરતા કહ્યું, "શાળા પાસે વડાપાવની દુકાન ખોલાવી દો ને...

TV9 ગુજરાતી

ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 214 રનથી હરાવ્યું, કેપ્ટન ટેમ્બા બાવુમા પહેલીવાર ટેસ્ટ મેચ હાર્યો

ઓસ્ટ્રેલિયાએ ડરબનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 214 રનથી હરાવ્યું. હેઝલવુડે બીજી ઇનિંગમાં છ વિકેટ લીધી અને કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. કેપ્ટન તરીકે ટેમ્બા બાવુમાની આ પહેલી હાર.

TV9 ગુજરાતી

ચોમાસું ગયું, ઠંડીના બદલે ગરમીનો કહેર! આખરે ઓક્ટોબરમાં કેમ પડી રહી છે આટલી ગરમી? – વાંચો

સામાન્ય રીતે તો ઓક્ટોબર મહિનામાં ગરમી ઓછી થવા લાગે છે અને ઠંડીનો ચમકારો શરૂ થઈ જાય છે. પરંતુ આ વર્ષનો મંજર કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. અત્યારે હજુ પણ અનેક ઘરોમાં AC ચાલી રહ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News: લદ્દાખ ના નક્શા મુદ્દે ભારતે ચીનને રોકડુ પરખાવ્યુ, કહ્યુ “તમારા કહેવાથી તથ્યો નહીં બદલાય, લદ્દાખ અમારો અવિભાજ્ય હિસ્સો”

ભારત સરકારના ગૃહ મંત્રાલયે તાજેતરમાં લદ્દાખમાં આવેલા 28 સ્થળો અને ભૌગોલિક વિશેષતાઓ માટે પ્રમાણભૂત નામો નક્કી કરવાની જાહેરાત કરી છે.

TV9 ગુજરાતી