ઇન્ટરનેટ વગર ચાલશે Google Maps ! નેટવર્ક ન હોય તો પણ રસ્તો શોધવો થશે સરળ
Google Mapsનું એક ખાસ ફીચર મદદરૂપ થઈ શકે છે. તે તમને મુસાફરી શરૂ કરતા પહેલા તમારા ફોનમાં કોઈ શહેર કે વિસ્તારનો નકશો ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
Google Mapsનું એક ખાસ ફીચર મદદરૂપ થઈ શકે છે. તે તમને મુસાફરી શરૂ કરતા પહેલા તમારા ફોનમાં કોઈ શહેર કે વિસ્તારનો નકશો ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે.
પૂરપાટ ઝડપે આવતી એક સફેદ કાર શેરીમાં રમી રહેલા બે નિર્દોષ બાળકો પર ફરી વળે છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે તે ઓનલાઈન વ્યાપકપણે ફરી રહી છે.
તાજેતરમાં હરિયાણાના બાદશાહપુર તાલુકામાં, 25,000 મિલકત ખરીદવા માટે એક જ પાન (PAN) કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનાથી એ પ્રશ્ન ઊભો થાય છે કે, આ દેશમાં કોઈ એક વ્યક્તિ ચોક્કસપણે કેટલી મિલકતો અથવા જમીન…
રાજકોટમાં આ વર્ષે ગરીબ રેશનકાર્ડ ધારકોની દિવાળી બગડે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. એકતરફ મોંઘવારીનો માર બીજી તરફ અનાજ વિતરણમાં CBDC સિસ્ટમ લાગુ થતા વારંવાર સર્વર ઠપ્પ થઈ જાય છે, જેની સામે હાલ સસ્તા અનાજના…
દિલ્હીમાં વિરોધ પ્રદર્શનોના સ્થળો અંગે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જંતર-મંતરને હવે નિર્ધારિત વિરોધ સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. અન્ય સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, કેન્દ્રની મોદી સરકારના 200 સરકારી અધિકારીઓ વિપક્ષના સંપર્કમાં છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરતા રાહુલે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં થય…
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે દિલ્હી પોલીસે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયની સમિતિની ભલામણો બાદ જંતરમંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવી તેના બદલે 3 નવા વૈ…
માર્કેટ ખુલતાની સાથે જ સોનું 151,596.00 ના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ વેચવાલીના દબાણને કારણે તે ઘટીને 150,056.00 ના નીચલા સ્તર સુધી ગયું હતું.
ઓટીટી (OTT) પર આ અઠવાડિયે શાનદાર ફિલ્મો અને સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મો અને સીરિઝ તમે વીકએન્ડમાં ઘરે બેસી પરિવાર સાથે તેમજ ફ્રેન્ડ સાથે જોઈ શકો છો.
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. નિરજા ગુપ્તાએ પોતે લખેલા પુસ્તકની નકલો યુનિવર્સિટીના વિભાગો દ્વારા ખરીદાવવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.
3 સ્રોતમાં — સંદેશ, ABP અસ્મિતા
શો વિશેના સમાચાર લીક કરવા માટે જાણીતા પ્લેટફોર્મ 'બિગ બોસ ટક' (Bigg Boss Tak) એ ઘરની અંદર થયેલા મોટા ઝઘડા વિશે અહેવાલ આપ્યો છે. નકુલ ધુલ અને ગુલ્લુ વચ્ચેના સંઘર્ષની અફવાઓ સાચી જણાતી હતી.
રસ્તા પર તેલ ફેલાઈ જતાં વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, અકસ્માત કેવી રીતે થયો અને આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી.