Breaking News: શેરબજારની વધઘટ વચ્ચે રોકાણકારોનો SIP પર અતૂટ ભરોસો: સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડના રોકાણ સાથે બન્યો નવો ઓલ-ટાઇમ હાઇ રેકોર્ડ!
મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના કુલ એસેટ્સમાં ઘટાડો નોંધાયો હોવા છતાં રિટેલ રોકાણકારોએ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) પર વિશ્વાસ જાળવી રાખ્યો છે.