મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Amitabh Bachchan Birthday: રાજેશ ખન્નાથી લઈને આજની પેઢી સુધીના સ્ટાર્સ વચ્ચે અમિતાભે કઈ રીતે જાળવી રાખ્યો દબદબો? જાણો અનટોલ્ડ સ્ટોરી

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે 11 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સંઘર્ષ, આર્થિક મુશ્કેલીઓ અને અનેક પડકારોનો સામનો કરીને તેમણે ફિલ્મજગતમાં આગવું સ્થાન મેળવ્યું.

TV9 ગુજરાતી

Breaking News : ભારત સામેની ODI સિરીઝ માટે ન્યૂઝીલેન્ડે જાહેર કરી અલગ અલગ ટીમ, જાણો કોણે કરી વાપસી અને કોણ મુકાયા પડતા

ન્યૂઝીલેન્ડે ભારત સામેની આગામી નવેમ્બરથી શરુ થનારી વન ડે શ્રેણી માટે પોતાની ODI ટીમની જાહેરાત કરી છે. ટીમમાં કેટલાક ખેલાડી 3 મહિના બાદ તો કેટલાક 18 મહિના પછી પાછા ફર્યાં છે.

TV9 ગુજરાતી

H-1B વિઝા, PERM અને ગ્રીન કાર્ડ વચ્ચે શું તફાવત છે ? અમેરિકામાં રોજગારથી લઈને કાયમી વસવાટ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા સમજો

વિદેશી કામદારોને અમેરિકામાં એવી નોકરીઓ કરવા માટે કામચલાઉ મંજૂરી આપે છે જેમાં વિશિષ્ટ કૌશલ્યોની જરૂર હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે IT, એન્જિનિયરિંગ, વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં થાય છે.

TV9 ગુજરાતી

Reduce Electricity Bill : ફ્રિજ અને AC ચલાવવાથી આવે છે વધારે બિલ ? તો બસ આટલું કરશો તો ઘટશે વીજળીનું બિલ!

નોકરી માટે સંબંધિત ક્ષેત્રમાં વિશિષ્ટ જ્ઞાન અને સામાન્ય રીતે બેચલર ડિગ્રી અથવા સમકક્ષ લાયકાતની જરૂર હોય છે. H-1B નો પ્રારંભિક સમયગાળો ત્રણ વર્ષ સુધીનો હોઈ શકે છે અને સામાન્ય સંજોગોમાં તેને વધારીને કુલ…

TV9 ગુજરાતી

Health Tips : ડાયાબિટીસનું જોખમ ઘટાડવું છે ? જમ્યા પછી માત્ર 10 મિનિટ કરો આ કામ, સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા

જમ્યા પછી તરત આરામ કરવાને બદલે થોડી શારીરિક પ્રવૃત્તિ કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થઈ શકે છે. તે બ્લડ શુગર નિયંત્રણમાં રાખવા, વજન સંતુલિત કરવા, હૃદયનું સ્વાસ્થ્ય સુધારવા અને ઊંઘની ગુણવત્તા વધારવામાં…

TV9 ગુજરાતી

Hardik Pandya Birthday: પિતાનો બિઝનેસ ડૂબ્યો, શાળા છોડવી પડી, પણ હાર ન માની ! જાણો મેગી ખાઈને દિવસો કાઢનાર હાર્દિક પંડ્યાની લાઈફસ્ટાઈલ અને નેટવર્થ

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર હાર્દિક પંડ્યા આજે 33 વર્ષનો થઈ ગયો છે. હાર્દિક ટીમ ઈન્ડિયાનો મુખ્ય ખેલાડી છે. જોકે, ઈજાને કારણે તે છેલ્લા કેટલાક મહિનાઓથી રમતથી દૂર છે.

TV9 ગુજરાતી

Breaking News : ગુજરાત ST બસમાં ભીષણ આગ, દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ, જુઓ Video

દાહોદના દેવગઢ બારીયા પાસે મેન્દ્રા ચોકડી નજીક એક ST બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. બસ દેવગઢ બારીયા તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની.

TV9 ગુજરાતી

Breaking News : શેખ હસીના વિરુદ્ધ બળવામાં સામેલ બાંગ્લાદેશી જૂથ CJPના સપોર્ટમાં, NCP નેતાની ધમકી!

ભારતમાં CJPના ચૂંટણી પારદર્શિતા વિરોધને બાંગ્લાદેશના NCPનું સમર્થન મળતા રાજકીય ચર્ચા તેજ બની છે.

TV9 ગુજરાતી

Ketu Transit 2026 : આગામી 55 દિવસમાં આ 5 રાશિઓનું ચમકી શકે છે ભાગ્ય ! કેતુના ગોચરથી ધનલાભના સંકેત

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કેતુનું મઘ નક્ષત્રમાં ભ્રમણ કેટલીક રાશિઓ માટે સકારાત્મક સંકેતો લઈને આવી શકે છે. આગામી 56 દિવસ દરમિયાન મેષ, સિંહ, વૃશ્ચિક, ધનુ અને મીન રાશિના જાતકોને કારકિર્દી, આર્થિક સ્થિતિ અને…

TV9 ગુજરાતી

Breaking News : નેપાળમાં ફરી પૂરની તબાહી, 3 પુલ ધોવાયા, અનેક ઘરોમાં પાણી ઘૂસ્યાં, જુઓ Video

નેપાળમાં બુધી ગંડકી નદીમાં અચાનક પૂર આવતા ભારે નુકસાન થયું છે. ત્રણ પુલ ધોવાઈ ગયા છે અને અનેક ઘરો જોખમમાં છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અપીલ કરાઈ છે.

TV9 ગુજરાતી

Bigg Boss 20 First Wildcard: ‘બિગ બોસ 20’ થઈ 2 વાઈલ્ડકાર્ડ સ્પર્ધકની એન્ટ્રી ! પહેલો તો અનુપમા એક્ટ, તો બીજો કોણ?

હોસ્ટ સલમાન ખાને સ્પર્ધક તરીકે તેમના પ્રવેશની સત્તાવાર જાહેરાત કરી, ત્યારે ઘરના સભ્યોના ચહેરા પર આશ્ચર્ય અને ચિંતાના મિશ્ર ભાવ સ્પષ્ટપણે જોવા મળ્યા હતા.

TV9 ગુજરાતી

Trending Video : સિક્કા ગણતા-ગણતા શોરૂમ વાળા થાકી ગયા ! ₹10 ની નાની બચતે પૂરું કર્યું પાદરીનું નવું ટૂ-વ્હીલર ખરીદવાનું સ્વપ્ન

લક્ષ્મીપેટના રહેવાસી રવિ જોસેફે ત્રણ વર્ષ સુધી રોજિંદા ખરીદીમાંથી 10 રૂપિયાના સિક્કા બચાવ્યા. ધીમે ધીમે, તેની બચત 1.23 લાખ રૂપિયા સુધી પહોંચી. પછી તે આ પૈસાનો ઉપયોગ નવી ટૂ-વ્હીલર ખરીદવા માટે કર્યો.

TV9 ગુજરાતી