મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

Breaking News: અભિષેક શર્માએ છગ્ગા સાથે કરી શરૂઆત, ન્યૂઝીલેન્ડમાં પહેલા જ બોલે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત છગ્ગા સાથે કરી હતી. અભિષેક શર્માએ પહેલી જ ઓવરમાં પહેલા જ બોલે શાનદાર શોટ ફટકાર્યો અને છગ્ગો ફટકાર્યો હતો. આ સાથે તેણે એક ખાસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News: સંજુ સેમસને માત્ર 23 બોલમાં ફટકારી ફિફ્ટી, ન્યૂઝીલેન્ડમાં પહેલીવાર કર્યો આ કમાલ

સંજુ સેમસને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20Iમાં ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. તેણે માત્ર 23 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. સંજુ સેમસને પોતાનો ક્લાસ બતાવતા સીરિઝની પહેલી જ મેચમાં ફિફ્ટી ફટકારી ટીકાકારોને ચ…

TV9 ગુજરાતી

Breaking News: ભુવનેશ્વર કુમારે T20I કારકિર્દીમાં પહેલીવાર ફેંક્યો નો-બોલ, 299.3 ઓવર બાદ કરી ભૂલ

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20Iમાં ભુવનેશ્વર કુમાર સાથે તેની કારકિર્દીની એક અનોખી ઘટના બની. લગભગ 300 ઓવર સુધી એકપણ નો-બોલ ન ફેંકનાર ભુવીએ આખરે આ ભૂલ કરી.

TV9 ગુજરાતી

53 વર્ષની ઉંમરે પણ ફિટ છે સચિન તેંડુલકર, આ એક ખરાબ આદત છોડી, જાણો ફિટનેસ રૂટિન

Sachin Tendulkar Fitness : ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર 53 વર્ષના છે અને તેમણે આખી જિંદગી ક્રિકેટ રમી છે. આથી તેમનું માટે ફિટ રહેવું સ્વાભાવિક છે, પરંતુ ઘણા ક્રિકેટરો નિવૃત્તિ પછી ફિટનેસની અવગણના કરે…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : 319 વિકેટ લેનાર અનુભવી બોલર પર પ્રતિબંધ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ નિયમભંગ બદલ કરી કાર્યવાહી

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અનુભવી મહિલા બોલર મેગન શટ પર નિયમભંગ બદલ બે મેચનો પ્રતિબંધ લગાવ્યો છે. જોકે, આ પ્રતિબંધ પ્રદર્શન સુધારતી દવાઓના ઉપયોગને કારણે નથી.

TV9 ગુજરાતી

Breaking News : ભુવનેશ્વર કુમારે 1430 દિવસ પછી બોલિંગ કરી, પોતાના પહેલા 2 બોલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar )આખરે ચાર વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી. તેણે ઝડપથી એક મોટો રેકોર્ડ (World Record) બનાવ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : મહિલા સાથે છેડતી કરવાના આરોપમાં જાપાનમાંથી ભારતીય ખેલાડીઓને દેશનિકાલ, આજીવન પ્રતિબંધ લાગી શકે

2018 પેરા એશિયન ગેમ્સ ( Asian Para Games )માં ગોલ્ડ મેડલ જીતનાર પેરા સ્વિમર શમ્સ આલમ શેખ માટે આ ત્રીજી પેરા ગેમ્સ હતી, પરંતુ આ વખતે, દેશને ગૌરવ અપાવવાને બદલે, તે પોતાની ખોટી કાર્યવાહીને કારણે શરમજનક બ…

TV9 ગુજરાતી

Breaking News : Asian Para Gamesમાં સુવર્ણા રાજ ચેમ્પિયન બની, ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ જીત્યો

ભારતીય ખેલાડી સુવર્ણા રાજે (Suvarna raj ) દેશનો 15મો ગોલ્ડ મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક ગેમ્સના પાંચમા દિવસે આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે.

TV9 ગુજરાતી

IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર

છેલ્લી બે ટી-20 સીરિઝમાં અજેય રહેલી ભારતીય ટીમ પાસે ન્યૂઝીલેન્ડમાં આરામ કરવા, વાતાવરણને અનુકૂલન કરવા અને પ્રેક્ટિસ કરવા માટે માત્ર બે દિવસ હતા.

ABP અસ્મિતા