મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં ભારતના આ 8 ખેલાડીઓ કરી શકે છે 21 કમાલ

ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં 8 ટોચના ભારતીય ખેલાડીઓ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. આ ખેલાડીઓ કુલ 21 માઇલસ્ટોન હાંસલ કરી શકે છે. અહીં સંપૂર્ણ યાદી છે.

TV9 ગુજરાતી

SA vs AUS: 6 ફૂટ 8 ઈંચના ખેલાડીએ મચાવી તબાહી, ઓસ્ટ્રેલિયા 99 રન પર ઢેર

સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના 6 ફૂટ 8 ઈંચ ઊંચા ઓલરાઉન્ડર માર્કો યાન્સને ઓસ્ટ્રેલિયા સામે તબાહી મચાવી હતી.

TV9 ગુજરાતી

IND vs NZ: 2 કલાકનો વિલંબ ટીમ ઈન્ડિયાને પડશે ભારે! રાત્રે 8 વાગ્યે હેગલી ઓવલમાં શું બદલાય છે?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયા સામે માત્ર મેદાન પરના પડકારો જ નહીં, પરંતુ હવામાન પણ મુશ્કેલી ઊભી કરી શકે છે.

TV9 ગુજરાતી

IND vs NZ: અભિષેક શર્માએ અજાણ્યા બોલરને પ્રેક્ટિસ માટે બોલાવ્યો, સામે આવ્યું મોટું રહસ્ય

ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી પહેલાં અભિષેક શર્માએ નેટ્સમાં ખાસ પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન તેણે એક એવા બોલરને બોલિંગ કરવા માટે બોલાવ્યો, જેનું નામ બહુ ઓછા લોકો જાણે છે.

TV9 ગુજરાતી

કગિસો રબાડાએ ડેલ સ્ટેનને પાછળ છોડી રચ્યો ઈતિહાસ, હોમ ગ્રાઉન્ડ પર પૂરી કરી 200 વિકેટ

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. તેમણે પોતાના ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ મેચોમાં 200 વિકેટ પૂરી કરી છે.

ABP અસ્મિતા

IND vs NZ: ન્યૂઝીલેન્ડ માટે મોટો ખતરો છે ભુવનેશ્વર કુમાર, કિવીઓએ પણ સ્વીકારી આ વાત

ચાર વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહેલા અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ન્યૂઝીલેન્ડ સામે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કિવી કેપ્ટન મિશેલ સેન્ટનરે પણ તેમની સ્વિંગ બોલિંગને મોટો પડકાર ગણાવી છે.

TV9 ગુજરાતી

IND vs NZ : ન્યૂઝીલેન્ડમાં ભારતનો દબદબો, 2019થી એક પણ T20 હારી નથી ટીમ ઈન્ડિયા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરથી પાંચ મેચની T20I શ્રેણી શરૂ થશે. આ શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડની ધરતી પરનો રેકોર્ડ ચર્ચામાં છે.

TV9 ગુજરાતી

એશિયન પેરા ગેમ્સ : સિમરને રેકોર્ડ સમય સાથે બીજો ગોલ્ડ મેડલ જીત્યો, દિલીપે પણ ગોલ્ડ મેળવ્યો

Asian Para Games 2026 : પેરા એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. ત્રીજા દિવસે 24 મેડલ જીત્યા બાદ ચોથા દિવસે પણ એથ્લેટિક્સમાં ભારતનો જલવો જોવા મળ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

IPL 2027: જે ટીમ માટે વર્ષો સુધી રમ્યો, હવે એ જ ટીમનો કોચ બન્યો આ ભારતીય દિગ્ગજ

IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં વધુ એક દિગ્ગજનો સમાવેશ કર્યો છે. સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહ બાદ હવે પૂર્વ ભારતીય સ્પિનર અમિત મિશ્રાને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

TV9 ગુજરાતી