રમતગમતના સમાચાર
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ
Arshdeep singh: ક્રિકેટમાં બોલરની એક નાની ભૂલ પણ ટીમ માટે મોંઘી સાબિત થઈ શકે છે. ખાસ કરીને T20 ઇન્ટરનેશનલ જેવા ફોર્મેટમાં જ્યાં દરેક રન મેચનું પાસુ પલટી શકે છે.
ભારત સામે સદીઓ ફટકારનાર શાઈ હોપ પર IPL 2027માં થશે કરોડોનો વરસાદ, ટીમો લગાવશે મોટો દાવ!
વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શાઈ હોપે ભારત સામેની ODI અને T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પ્રવાસમાં સદી પર સદી ફટકારનાર હોપ IPL 2027ની હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.
દિલ્હી કેપિટલ્સનો સ્ટાર ખેલાડી IPL 2027માં નહીં રમે? ઓક્શન પહેલા વધ્યું DCનું ટેન્શન
IPL 2027 સીઝન માર્ચમાં શરૂ થશે અને મે મહિનાના અંત સુધી ચાલશે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ઘણા ખેલાડીઓ આ સીઝનમાં નહીં રમે તેવા અહેવાલો સામે આવ્યા છે.
Breaking News: ટીમ ઈન્ડિયાએ T20Iમાં પૂરા કર્યા 2000 છગ્ગા, અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમારનો રેકોર્ડ
વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20Iમાં ટીમ ઈન્ડિયાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2,000 છગ્ગા ફટકારનારી વિશ્વની બીજી ટીમ બની છે.
Breaking News: PM નરેન્દ્ર મોદી એશિયન ગેમ્સ 2026ના સ્ટાર્સને મળ્યા, ખેલાડીઓએ વડાપ્રધાનને ખાસ ભેટો આપી
ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતાઓને મળવાનો સિલસિલો ચાલુ રાખતા પ્રધાનમંત્રી એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓને મળ્યા અને તેમને અભિનંદન આપ્યા.
IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન
ભારત પ્રવાસ પર શાઈ હોપે ધમાલ મચાવી છે. તેનું બેટ શાનદાર રન બનાવી રહ્યું છે. તેણે પહેલી ODI શ્રેણીમાં શાનદાર બેટિંગ કરીને 278 રન બનાવ્યા હતા. હવે તે T20 શ્રેણીમાં ધમાલ મચાવી રહ્યો છે.
ટીમ ઇન્ડિયાએ 2000 સિક્સરનો આંકડો પાર કર્યો, ટી20માં સૌથી વધારે સિક્સર ફટકારનાર ટોપ 5 ટીમો
Most T20 International Sixes : ટી20 ઈન્ટરનેશનલમાં ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની વર્તમાન ટી20 શ્રેણીમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
Breaking News: કોણ બની શકે ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર ? જાણો શું છે લાયકાત અને નિયમો
ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે અને BCCIએ આ પદ માટે અરજીઓ પણ મંગાવી લીધી છે. 2027ના ODI વર્લ્ડ કપ પહેલા મુખ્ય પસંદગીકારની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે.
Breaking News: ફક્ત 2 ટેસ્ટ મેચ રમનાર આ ખેલાડી હવે ટીમ ઈન્ડિયાનો પસંદગીકાર બનશે!
અજિત અગરકરના જવાથી ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિમાં મુખ્ય પસંદગીકારની જગ્યા ખાલી પડી છે, અને નિયમો મુજબ, નવા પસંદગીકારની પસંદગી પશ્ચિમ ઝોનમાંથી કરવામાં આવશે.
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા
પ્રધાનમંત્રી મોદીએ ગુરુવાર (15 ઓક્ટોબર)ના રોજ 2026ની આઇચી-નાગોયા એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.