Breaking News: 200થી વધુ રનનો ટાર્ગેટ હોય તો અભિષેક શર્મા પર જરાય ભરોસો ન કરતા, આ છે કારણ
વેસ્ટ ઈન્ડિઝ સામે ચોથી T20 મેચ હારી ગયેલી ટીમ ઈન્ડિયાની હારના ઘણા કારણો હતા, જેમાંથી એક મુખ્ય કારણ અભિષેક શર્મા હતું. 200થી વધુ રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે અભિષેક શર્મા પર વિશ્વાસ ન કરી શકાય.