મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ

અનુભવી ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે લગભગ બે વર્ષ બાદ રેડ-બોલ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે. વિદર્ભ છોડીને પંજાબ ક્રિકેટ ટીમમાં સામેલ થયા બાદ ઉમેશે પંજાબ તરફથી ડેબ્યૂ મેચમાં શાનદાર બોલિંગ કરી અને પાંચ…

ABP અસ્મિતા

IND vs WI: શું ગૌતમ ગંભીર તાનાશાહી કરી રહ્યો છે? વૈભવ સૂર્યવંશીના કોચે ટીમ મેનેજમેન્ટ પર સાધ્યું નિશાન

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને હજુ સુધી રમવાની તક મળી નથી. આ મુદ્દે તેના બાળપણના કોચ મનીષ ઓઝાએ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટની ટીકા કરી છે.

TV9 ગુજરાતી

Breaking News: પૃથ્વી શો અને આકૃતિ અગ્રવાલની લવ લાઈફમાં નવો વળાંક, સગાઈ તોડ્યાના 1 મહિના પછી સમાધાન

ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને અભિનેત્રી આકૃતિ અગ્રવાલે એક મોટો નિર્ણય લીધો છે. સગાઈ તોડી નાખ્યાના એક મહિના પછી તેમણે તેમના સંબંધને બીજી તક આપી છે.

TV9 ગુજરાતી

IND vs WI: 25 રન બનાવતાં જ અભિષેક શર્મા રચશે ઈતિહાસ, હૈદરાબાદમાં આ કમાલ કરનાર બીજો ભારતીય બનશે

ટીમ ઈન્ડિયા હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે T20 શ્રેણીની ચોથી મેચ રમશે. આ મેચમાં અભિષેક શર્મા એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે.

TV9 ગુજરાતી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક

Rishabh Pant Injury: ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસમાં સિનિયર ટીમની સાથે સાથે ભારત A (India A) ટીમ પણ મેદાને ઊતરવાની છે.

ABP અસ્મિતા

Breaking News: ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતને મોટો ઝટકો, ઈજાને કારણે રિષભ પંત બહાર, રિપ્લેસમેન્ટ ખેલાડીની જાહેરાત

ન્યુઝીલેન્ડ A સામેની ત્રણ મેચની બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણી પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો છે.

TV9 ગુજરાતી

W,W,W… રણજી ટ્રોફીમાં તુષાર દેશપાંડેનો કહેર, સતત 3 બોલમાં 3 વિકેટ લઈને કર્યો કમાલ

રણજી ટ્રોફીમાં મુંબઈના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ ચંદીગઢ સામે શાનદાર બોલિંગ કરીને હેટ્રિક લીધી હતી. તેણે પોતાની છઠ્ઠી ઓવરમાં સતત ત્રણ બોલમાં ત્રણ બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા.

TV9 ગુજરાતી

Breaking News : ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા રવિન્દ્ર જાડેજાએ બતાવ્યો દમ, રણજી ટ્રોફીમાં ફટકારી દમદાર સદી

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રણજી ટ્રોફીમાં મેચમાં દમદાર સદી ફટકારી હતી. સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચેની મેચમાં જાડેજાએ પોતાનો બેટિંગ પાવર બતાવ્યો અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 16મી સદી…

TV9 ગુજરાતી

Breaking News: ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં બીજી વાર બન્યો આવો અનોખો સંયોગ, 37 રન કેમ બન્યા ખાસ?

ટેસ્ટ ક્રિકેટમાં ક્યારેક એવા સંયોગ જોવા મળે છે, જે વર્ષો સુધી યાદ રહે છે. ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન સાથે પણ કંઈક આવું જ બન્યું છે.

TV9 ગુજરાતી

Breaking News: જેલમાંથી છૂટ્યા બાદ ફટકારી સદી, મેદાન પર જ રડી પડ્યો આ ક્રિકેટર

બંગાળના વિકેટકીપર-બેટ્સમેને મુશ્કેલ સમય બાદ રણજી ટ્રોફીમાં શાનદાર વાપસી કરી છે. દિલ્હી સામે 2026-27 સીઝનની પ્રથમ મેચમાં તેણે સદી ફટકારી હતી.

TV9 ગુજરાતી