Breaking News : મુંબઈ ઈન્ડિયન્સની કમાન ફરી રોહિત શર્માના હાથમાં ? IPL 2027 પહેલા મોટો દાવો
IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનપદને લઈને મોટો દાવો સામે આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, પાંચ વખત ટીમને ચેમ્પિયન બનાવનાર રોહિત શર્મા ફરીથી મુંબઈની કમાન સંભાળી શકે છે.