Suryakumar Yadav, Dubai Home : સૂર્યકુમાર યાદવે દુબઈમાં ઘર કેમ ખરીદ્યું? આ છે મોટું કારણ
Suryakumar Yadav new house in Dubai : સૂર્યકુમાર યાદવે દુબઈમાં ઘર ખરીદ્યું છે. ઘર આલીશાન છે તેમજ સુંદર છે. પરંતુ એક સવાલ થઈ રહ્યો છે કે, સૂર્યકુમાર યાદવે દુબઈમાં ઘર ખરીદવાનો નિર્ણય કેમ લીધો છે.